● ઓર્ગેનિક ખોરાક શામાટે ●
નમસ્કાર મિત્રો,
આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાન સમયમાં હેલ્થ સાથે ઘણા બધા ચેલેન્જ નો સામનો આપણે સૌએ કરવો પડે છે જેમ કે જંકફૂડ, મેદાની બનાવટ તમામ, હોટલના સોખ ક્યારેક ભારે પડે છે, વગેરે તે ઉપરાંત ખેતીવાડીમાથી આવતા તમામ અનાજ, શાકભાજી અને ફળો બધુજ રાસાયણિક ખાતરથીજ પકડવામાં આવે છે 99% અને જેના કારણો સર કોઈ ઘર કે પરિવાર કોઈ ને કોઈ શારિરીક સમસ્યાઓ નો સામનો કરી રહ્યા છીએ, અને તેનુ મૂળ કારણ અને સમાધાન આપણે સૌ જાણીએ છીએ બિનરાસાયણિક/ઓર્ગેનિક ફૂડ ખોરાક પણ એ શક્ય નથી કે સહેલાઇથી ઉપલબ્ધ થઈ જાય એ શક્ય નથી, બાય ચાન્સ મળે તો પણ ખાઈ શકતા નથી કારણ કે રાસાયણિક ખેતઉત્પાદ અને ઓર્ગેનિક ફૂડ પ્રોસેસિંગ નો તફાવત આસમાન જમીન નો આપણને લાગી રહ્યો છે પણ ખરે ખર એટલા મોંઘા નથી હોતા આપણા દેશનુ ઓર્ગેનિક વિદેમા ઊચા ભાવે વેચાય છે, સરકાર પ્રયત્નશીલ છે તો શરૂઆત કરી ઓર્ગેનિક ખેતી ની સરકારી યોજનાઓ અપનાવો માનવ જીવન સરળ સુખમય બનાવીએ એક સ્ટેપ આગળ વધીએ,
ધન્યવાદ,
આપનો મિત્ર " પ્રજ્ઞેષ રાઠોડ "
Comments